દેવભૂમી દ્વારકાઃ ભાણવડમાં ત્રિવેણી સંગમમાં પાંચ સગીરો નદીમાં ન્હાવા પડ્યા, પાંચેયના ડૂબી જતાં મોત

રંગોત્સવ ધુળેટીના (Dhuleti) પવિત્ર દિવસે દેવભૂમી દ્વારકામાં એક કમકમાટી (Devbhumi dwarka) ભરી ઘટના સામે આવી હતી. જિલ્લાા ભાણવડ નજીક આવેલા ત્રિવેણી સંગમ નદીમાં (Triveni sangam river) એક સાથે પાંચ યુવકો ડૂબી જતાં મોતને (5 minor drowned) ભેટ્યા હતા. પાંચ યુવકોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાયી હતી. અને પરિવારમાં શોક ફેલાયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે કેટલાક કિશોરો ધૂળેટીના પર્વ પર નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 5 જેટલા યુવકો અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને નગર પાલિકાનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો.

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *