ધારા કુંભાણી (Dhara Kumbhani)દ્વારા લિખિત આઝાદ દેશની ગુલામ નારીનો એક હૃદયસ્પર્શી ચિતકાર બતાવતી શોર્ટ ફિલ્મ “ખોળિયું”.

ધારા કુંભાણી (Dhara Kumbhani)દ્વારા લિખિત આઝાદ દેશની ગુલામ નારીનો એક હૃદયસ્પર્શી ચિતકાર બતાવતી શોર્ટ ફિલ્મ “ખોળિયું”.

Dharaben Kumbhani 1
Dhara -Kumbhani

“ખોળિયું ” એ લાખો સ્ત્રી ઓની  વેદના ને  ચિતરતું એક હૃદયસ્પર્શી  શોર્ટફિલ્મ છે જે જુના સમય ની  અમુક પરંપરા અને કુરિવાજો વચ્ચે દબાયેલી ,પીડાયેલી અકળાયેલી થાકી-હારીને ભાંગી પડેલી એક માં ની કરુણતાને દર્શાવે છે.આ શોર્ટ ફિલ્મ બે વર્ષ પહેલા યૂટ્યૂબ ચેનલ Royal Life પર અપલોડ કરવામાં આવેલી છે. આ શોર્ટફિલ્મ ” ખોળિયું” ના લેખિકા ધારા કુંભાણી કે જેમણે 22 વર્ષ ની ઉંમરે આ શોર્ટફિલ્મ લખી અને મુખ્ય પાત્ર ભજવીને સ્ત્રી ની લાગણીની વાચા આપી છે આ શોર્ટફિલ્મ ના પ્રોડ્યૂસર  દિલીપ તેજાણી  અને સાગર પડસાળા છે તેમજ “ખોળિયું ” શોર્ટફિલ્મ ને મિલન જોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.

લેખિકા ધારા કુંભાણી (Dhara Kumbhani) એ લેખન જગતમાં ઉભરતું એક નવું પુષ્પ છે જેણે પોતાની વિચારધારા ને  “ખોળિયું ” સ્વરૂપે પાંખો આપી એક લેખિકા તરીકે પોતાની છાપ સમાજ માં ઉપસાવી છે .

“ખોળિયું ” શોર્ટફિલ્મ એ  ટી.વી ચેનલો,ન્યૂઝ ચેનલો  તેમજ  MX PLAYER પર પણ રજુ થઈ ચુકેલ છે.      

 

“ખોળિયું” શોર્ટફિલ્મ જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો અને શેર કરવાનું ભુલશો નહીં.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!