ખોડિયાર માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,વાંચો આજનું રાશિફળ

rashifal 20 06 2022

મેષઃ– આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ કૈટુંબિક મન માં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂં. કાર્યક્ષેેત્રે પત્નિ નો પૂર્ણ સહકાર મળે. ખર્ચ નું પ્રમાણ ઓછં રહે.

વૃષભઃ-ગુસ્સા નું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. દંધાકીયક્ષેત્રે હરીદ્રોને પ્રરાસ્ત કરી શકશો. સંતાનો ની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

sm 01 Mesh 02 Vrushabh 41rekv

 

મિથુનઃ– સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનો માં મહત્વ ની તક મળે. નોકરી ધંધામાં વિશ્વાસઘાટ થી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશ ના કામકાજ માં સફળતા મળશે. ખર્ચ નું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ– મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણો થી આવક વધતી જણાય. સંતાન ની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રો થી લાભ.

5 મે 2022 રાશિભવિષ્ય : બધી 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

સિંહઃ– આત્મબળમાં વધારો થાય. બેંકબેલેન્સ વધતું જણાય. પારિવારીક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોઉપયોગી કાર્ય કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-કાંસી નો ઉપદ્રો રહે. મિત્રો થી ચિંતા રહે.

કન્યાઃ– કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા. કાર્ય કુશળ બનશે. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

sm 05 Sinh 06 Kanya tzcUuJ

તુલાઃ– દિવસ દરમ્યાન સંધર્ષ નો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૈટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફ થી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું.ભાગ્ય નો સાથ મળશે.

વૃશ્ચિકઃ– નાણાંકીય બાબતો માં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંભંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

sm 07 Tula 08 Vrushchik uvZB4E

 

ધનઃ– ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાંકીય બાબતો માં અનુકુળ રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જ‍ળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથી ની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ– પરોપકારની ભાવના પેદ થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજન નો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાન નું આરેગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

 

sm 09 Dhanu 10 Makar 5seGvE

 

કુંભઃ– ભુલથી ચીજ વસ્તુ ખોવાય જાય. ફુડપોઇઝનીંગ કે દવાના રીએકશન થી સાચવવું. ઝેરી જંતુ, કૂતરા કરડવના બનાવ બને. વિદેશી બાબતો થી લાભ મલે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળ નો અનુભવ થાય.

મીનઃ– સીધો-સરળ સ્વભાવ રહે. પરિવીર ના સભ્યો સાથે મોજ શોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાન ની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખ ની કાળજી જરૂરી. બહેનો એ ગર્ભાશય ના રોગો થી સાચવવું.

 

sm 11 Kumbh 12 Meen GQYTW6

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp