Delete Photo Recover App: ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા મેળવો, ફક્ત 1 જ મિનિટમાં મેળવો

Delete Photo Recover App: હવે સ્માર્ટફોનના યુગમા આપણે આપણી જરુરી અને અગત્યની માહિતી અને ડોકયુમેન્ટ ફોનમા જ સ્ટોર કરતા હોઇએ છીએ. પરંતુ ઘણી વખત કોઇ કારણોસર ફોનમાથી અગત્યના ફોટો ડીલીટ થઇ જતા હોય છે. ડીલીટ થયેલા ફોટો પાછા રીકવર કરવા માટે ઘણા લોકો Delete photo Recover app શોધતા હોય છે. ઘણી એપ. ડીલીટ ફોટો રીકવર કરવામા અમુકઅંશે સફળ રહિ છે. આજે એવી એક એપ. ની માહિતી મેળવીશુ જે ફોનમાથી ડીલીટ થયેલા ફોટો સફળતાપૂર્વક રીકવર કરી પાછા લઇ આપશે.

Delete Photo Recover App

Message delet

ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા મેળવો

DiskDigger Pro (રૂટ કરેલા ફોન માટે!) તમારા મેમરી કાર્ડ અથવા ફોનાની મેમરીમાંથી ડીલીટ થયેલા ફોટા, ડોકયુમેંટ, વિડિયો, ઓડીયોઅને વધુને અનડિલીટ અને પુનઃપ્રાપ્ત કરી શકો છો. ભલે તમે આકસ્મિક રીતે કોઈ પણ ફાઇલ ડીલીટ થઇ ગયેલ હોય, અથવા તો તમારા મેમરી કાર્ડને ફરીથી ફોર્મેટ કર્યું હોય, DiskDigger App. ની આ સુવિધા તમને ડીલીટ થયેલા ફોટો પરત લાવવા ઉપયોગી બનશે.

 

તમે જરુરી હોય એવા ફોટો અને વિડીયો DiskDigger એપ.ની મદદથી પરત મેળવી શકો છો અને તેને ફરીથી ફોલ્ડરમા સેવ કરી શકો છો. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે DiskDigger એ સૌથી સફલ અને સૌથી વધુ વપરાતી એપ. છે.

Delete Photo Recover App DiskDigger ફીચર

DiskDigger એપ. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે અનેક ફીચર ધરાવે છે. આ એપ.ના ફીચર નીચે મુજબ છે.

  • DiskDigger એપ. Delete photo Recover માટે બેકઅપ બનાવે છે અને તાજેતરમાં ફોનમાથી રીમુવ થયેલા ફોટોને પાછા રીકવર કરી આપે છે.
  • ફોનની ઇંટરનલ મેમરી અથવા બાહ્ય મીડિયામાંથી ડીલીટ થયેલા ફાઇલો પાછી મેળવી શકાય છે.
  • ફોનમાથી ડીલીટ કરેલા ફોટો અને ઈમેજીસ સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરો.
  • ફોનમાથી ડીલીટ કરેલા નાખેલ વિડિઓઝ પુનઃપ્રાપ્ત કરો
  • કોઈપણ ફોર્મેટમાં ડીલીટ થયેલ ડોકયુમેંટ ફાઈલો પાછી રીકવર કરો.
  • બેકઅપ માટે ક્લાઉડ સ્ટોરેજ નો વિકલ્પ પણ આપે છે.
  • DiskDigger એપ. વાપરવામા ખૂબ જ સરળ છે. કોઇ પણ વ્યક્તિ આસાન સ્ટેપથી ડીલીટ થયેલો ડેટા રીકવર લઇ શકે છે.
  • ઇન્ટરનલ મેમરી જગ્યા બનાવવા માટે ક્લીન અપ નો ઓપશન પણ આપે છે.

Delete Photo Recover App DiskDigger તમે Android માટે ઑપ્ટિમાઇઝ ડેટા પુનઃપ્રાપ્તિનો ઉપયોગ કરીને કાઢી નાખેલ વિડિઓઝને સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો અને કાઢી નાખેલ ચિત્રો, દસ્તાવેજો અને ઑડિઓ ફાઇલોને પુનઃસ્થાપિત કરી શકો છો.

કેટલીકવાર આપણા ફોનમા મેમરી ફુલ થઇ જતી હોય છે આવે વખતે Space ખાલી કરતી વખતે જરુરી ડેટા ડીલીટ થઇ જતો હોય છે. કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી ફાઇલો ડીલીટ થઇ જતી હોય છે. કાઢી નાખવામાં આવે છે. ફોટા પુનઃપ્રાપ્ત કરવા અને કાઢી નાખેલ વિડિઓઝ પુનઃસ્થાપિત કરવા માટે તમારા સ્માર્ટફોનને રુટ કરવાની જરૂર નથી.

DiskDigger એપ લિંક અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

  1. DiskDigger એપ નો ઉપયોગ કેવી રીતે કરવો?

    તમારે તમારા Android પર પાર્ટીશન સીલેકટ કરવું પડશે જેમાંથી તમે ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માંગો છો અને ત્યારબાદ ‘Scan’ બટન દબાવો. પાર્ટીશનની સાઇઝ્ને આધારે કદના આધારે, આ પ્રક્રિયા ફોટો રીકવર કરવા માટે થોડી સેકંડથી લઈને ઘણી મિનિટ સુધી લઈ શકે છે.

  2. DiskDigger એપ ક્યાથી ડાઉનલોડ થશે ?

    ગૂગલ પ્લે સ્ટોર પરથી

     

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp