નમસ્કાર
મિત્રો અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામજી મંદિર બનાવવા માટે ચુકાદો આવ્યો છે.ત્યારે અયોધ્યામાં અત્યારે ઘણા વર્ષો પછી અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ રહ્યું છે
સમગ્ર દેશ માં ગામડે ગામડે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ના મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે
આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જેમાં સૌ ગ્રામજનો હાજર રહ્યા અને આ રામલલા નું ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે.
ત્યારે સૌ ગ્રામજનોમાં ખુશી-લાગણી જોવા મળી રહી છે
આ રામ મંદિર સૌ ગ્રામજનો દ્વારા લોક ફાળો ભેગો કરી બધા ના સાથ સહકાર થી બનાવવા જઇ રહ્યા છે આ રામજી મંદિર 15 થી 25 લાખ રૂપિયા માં નિર્માણ પામશે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો