ઇન્ટરનેશનલ ફિલ્મ માં પસંદગી પામનાર ગુજરાતી ફિલ્મ 21 મુ ટિફિન નું ટ્રેલર થયું રિલીઝ

 

ગુજરાતી સિનેમા ને ગૌરવ અપાવનાર અને ઇન્ટરનેશનલ ફિલ્મ માં પસંદગી પામનાર ગુજરાતી ફિલ્મ “21 મુ ટિફિન” નું આજ રોજ સાંજે 5.30 કલાકે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું.

 

21 મુ ટિફિન નું ટ્રેલર લોન્ચ થયા બાદ ફિલ્મ ના ડિરેક્ટર વિજયગીરી બાવા 21 ટિફિન ને લઈને શું કહ્યું આવો જાણીએ 

ગુજરાત અને દેશ વિદેશ ના લોકો જે ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા એમના માટે આજ રોજ Vijaygiri FilmOs ના યૂટ્યૂબ ચેનલ પર આપ નિહાળી શકો છો.

21 મુ ટિફિન ફિલ્મ ને આપ રિવ્યૂ આપવાનું ના ભૂલતા.

 

 

21 મુ ટિફિન 10 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થવા જઈ રહ્યું છે.આપ અને આપના પરિવારો સાથે આ ફિલ્મ  જોવાનું ભૂલશો નહિ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *