હેલો કેમ છો બધા? ને શું ચાલી રહ્યું છે જીવન માં ? આજે વાત કરીએ ઝગડા વિશે!

હેલો કેમ છો બધા? ને શું ચાલી રહ્યું છે જીવન માં ? આજે વાત કરીએ ઝગડા વિશે!!!!

લાગી ને નવાઇ કે વળી ઝગડા વિશે શું વાત કરવાની, તો સમજાવું હવે તમને.ઝગડો આ શબ્દ કદાચ 3 અક્ષર નો જ છે પણ તે કેટલાય લોકો ની જિંદગી ખરાબ કરી શકે છે.ઝગડો એ નથી કે જેમાં મારામારી જાનહાનિ કે માનહાનિ જ થાય પણ ઝગડો એ પણ છે જે તમને માનસિક રીત પાગલ કરી ને મૂકી દે.

WhatsApp Image 2022 10 06 at 7.51.44 PM

ઝગડા ની ખરાબ અસર ખાસ કરી ને નાના બાળકો પર થતી વધાર જોવા મળે છે. કેમ કે એમની ખેલવા કૂદવા ની ઉંમર માં એ નાની નાની વાતે થતા ઝગડા ના કારણો શોધવા લાગે છે.એમણે તો ખ્યાલ પણ નથી હોતો કે ઝગડો ખરેખર છે શું કે તે કેમ થયો પણ બસ એ ઝગડા નો ખરાબ ઘોંઘાટ, બૂમાબૂમ જોર જોર થી એક બીજા પર દોષો થોપવા બસ આવી જ કઈક વ્યાખ્યા છે ઝગડા ની…

ઝગડા થાય જ સ્વાભાવિક છે જ્યાં જ્યાં ગેરસમજણ ઊભી થાય ત્યાં ત્યાં ઝગડો થાય જ પણ તમને ખબર છે કે ઝગડા ની ખરાબ અસર એ નાના બાળકો પર પડતી હોય છે. જેમને તેમના Parents’ને ઝગડતા જોયા હોય છે.બાળક નું મગજ અને મન ખૂબ જ Sensitive હોય છ.એવા સમય માં બાળક પોતે કઇ નિર્ણય નથી લઈ શકતા.

તો આવી જ કઈક અલગ સ્ટોરી તમને Disney hot star પર જોવા મળશે. જેનું નામ છે Parental Fights
જેવું સરસ નામ છે એવો જ સરસ આ સ્ટોરી નો Concept પણ છે.
VDS entertainment દ્વારા આ સ્ટોરી રજૂ કરવામાં આવી છે.
જેના Producers છે વેદાંત શુક્લા જેમને બહુ જ સરસ મજાની આ વાત ને આપણા બધા સમક્ષ લાવી ને society ને એક સારો ઉદ્દેશ્ય આપ્યો છે.

આ એમની સ્ટોરી Parental Fight માં બતાવવામાં આવ્યું છે કે બાળક શું છે કે જેને જો સરખી Parenting ના મળે તો એ Physically and Mentally કેટલું Distrubing રહે છે.

મે તો આ સ્ટોરી જોઈ છે પણ તમે એ જોવો તો વધાર ખ્યાલ આવશે કે yes કઈક તો અલગ છે જે તમને જોવા પર મજબૂર કરશે.અભિનય ની વાત કરીએ તો કલાકાર ની કલાકારી શું કહું હવે શબ્દો કદાચ નહિ કરી શકે એ એક Father નો રોલ એમાં આકાશ પંડ્યા એ કર્યો છે જે મારા Personally Favourite Actor છે જનું અભિનય તમને ખાતરી આપે છે કે કલાકાર બન્યા પછી કલાકારી માં ઓતપ્રોત થઈને લોકો ના દિલ સુધી પહોંચવા માટે રસ્તો શું હોય એમ. બહુ જ ગઝબ ની એક્ટિંગ છે આકાશ પંડ્યા તમારી.

ક્રિષ્ના ભટ્ટ જેમનો અભિનય એક Mother નો છે તેમને પણ બહુ સારું કર્યું છે આ પાત્ર ને .ચાઇલ્ડ આર્ટિસ્ટ જૈમિન જેઠવા અને જાનવી પણ ખૂબ ઉત્કૃષ્ટ અભિનય કરતા દેખાઈ રહ્યા છે એમાં.આટલી સરસ મજાની સ્ટોરી નું Direction Akshay Maru દ્વારા કરવા માં આવ્યું છે.અને આ સ્ટોરી ને લખનાર એવા કથન શુક્લા એ એક એક શબ્દ ને બહુ જ સરસ રીતે વાર્તા માં રૂપાંતરિત કરેલ છે.બાકી ની ટીમ.ની વાત કરું તો

Co director: Vedant Shukla
Associate Director: Ketan Parmar
DOP : Nicool Joshi
Makeup : Jitu Bhai
Assistant director: Akshika Chachwa
Art Director : Nishu Dulani
2nd AD : Shubham Maru
Production Manager: Bhavik Ajwalia
Light : Dharmendra Gohel

આ બધા ના કામ અને talent થી Parental Fights એક સરસ સ્ટોરી બની ગઈ છે તો જરૂર થી જોજો Hotstar પર અને આ નો જે મોરલ છે કે એક Parents તરીકે Parenting કેવું હોવું જોઈએ એ ખાસ સમજજો જેથી કરી ને કોઈ નું પણ બાળક ખોટી Parenting ના લીધે Mentally કે Psychological રીતે તૂટી ના જાય.

Article Writing :  Darshita Upadhyay

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *