હાલ દેશ અને વિદેશમાં પુષ્પા ફિલ્મ નું શ્રીવલ્લી(Srivalli) સોન્ગ હાલ ખુબ જ પ્રચલિત બન્યું છે.આ સોન્ગ માં અભિનેતા- અભિનેત્રી થી લઈ દેશ અને વિદેશ ના ક્રિકેટરો આ સોન્ગ ના સ્ટેપ કરી રહ્યાં છે, આ તબક્કે ગુજરાતી અભિનેતા- અભિનેત્રી કઈ રીતે પાછળ રહી જાય .
View this post on Instagram
ત્યારે હેલ્લારો અને 21 મુ ટિફિન ના અભિનેત્રી નીલમ પંચાલ (Niilam Paanchal) તેના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ માં વિડિયો શેર કર્યો છે. આ વિડિયો માં તેમના પતિ એટલે કે મિહિર રાજડા (mihir rajda) અને તેમની પુત્રી નિહિરા(nihira) શ્રીવલ્લી (Srivalli) સોન્ગ પર સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે.
સરકારી યોજના ઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ
https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu:
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!