લગ્ન બાદ મહિલાઓ Google (ગૂગલ) પર સૌથી વધુ આ વસ્તુ સર્ચ કરે છે! જાણીને તમે પણ ચોંકી જશો

women serch

ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગને મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે. આ રિઝલ્ટ જોઇને તમે પણ તમારું હસું રોકી શકશો નહી. 

ગૂગલ પર આવી હોય છે પરણિત મહિલાઓની સર્ચ હિસ્ટ્રી
ગૂગલ ના  એક ડેટા અનુસાર પરણિત મહિલાઓ આ સર્ચ એન્જીન પર આ સર્ચ કરે છે કે કેવી રીતે જાણીએ કે પતિને શું પસંદ છે. આ દુનિયાની દરેક મહિલાનો લગ્ન બાદ પ્રશ્ન રહે છે કે આખરે તેના પતિને કઇ વસ્તુ પસંદ છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ જોવાનું પસંદ કરે છે કે પતિઓની ચોઇસ શું છે અને તેને શું પસંદ અને નાપસંદ છે. આ પ્રશ્ન ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ સર્ચ કરે છે કે પોતાના પતિનું દિલ કેવી રીતે જીતે, તેમને કઇ રીતે ખુશ રાખે.  

પતિને કેવી બનાવીએ જોરૂના ગુલામ? 
ઘણીવાર મહિલાઓ ગૂગલને એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે. આ સર્ચ હિસ્ટ્રીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવે છે એ તે છે કે પોતાના પતિને જોરૂ કા ગુલામ કેવી બનાવીએ. આ ઉપરાંત પત્નીઓ એ પણ સતત સર્ચ કરે છે કે તેમના માટે લગ્ન બાદ બાળક પેદા કરવાનો યોગ સમય કયો છે. સામાન્ય રીતે પત્નીઓને ટેન્શન રહે છે. 

આ પ્રશ્નોમાં પણ મહિલાઓને રસ

  • મહિલાઓ જાણે છે કે લગ્ન પછી તેમને પોતાના નવા પરિવારમાં કઇ રીતે વર્તવું જોઇએ, તે પરિવાર, પોતાના સાસરીનો ભાગ બની શકે છે.
  • પોતાના પરિવારની જવાબદારી કેવી ઉઠાવવામાં આવશે.
  • લગ્ન પછી પોતાનો બિઝનેસ કેવી રીતે ચલાવી શકાય અને પરિવારને બિઝનેસની સાથે કેવી હેન્ડલ કરવો કરવો જોઇએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *