કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ (night curfew)ના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ (night curfew) ના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ (night curfew) રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો અને ઓમિક્રોનના વધતા સંકટને લઇને રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુ (night curfew) નો સમય લંબાવ્યો છે. સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન મુજબ શનિવાર 25 ડિસેમ્બરથી 8 મહાનગરોમાં રાત્રિના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કફર્યુ (night curfew) અમલમાં રહેશે. રાજ્યના તમામ હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોએ 11 વાગ્યા પહેલા તેમના વેપાર-ધંધા બંધ કરવા પડશે. કફર્યુનો સમય લંબાવાતા હવે 31 ડિસેમ્બરે રાત્રે જાહેરમાં ઉજવણી નહીં કરી શકાય.
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યૂ (night curfew) હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ (night curfew) નો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
શનિવાર રાતથી નિયમ લાગુ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.1) 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!