રોજ કરો 1 ફળનું સેવન, ફટાફટ પીગળશે પેટની ચરબી,વાંચો અહિયાં

વજન ઓછું કરવું કોઈ પણ વ્યક્તિને માટે સરળ હોતું નથી પણ તેના માટે યોગ્ય ફિઝિકલ એક્ટિવિટીઝની સાથે સાથે યોગ્ય ખાન પાન જરૂરી છે કેમકે હેલ્ધી ડાયટને સારી હેલ્થ માટે પહેલુ પગલું માનવામાં આવે છે. તો જાણો કયું ફળ છે જેને ખાવાથી પેટ અને કમરની આસપાસની ચરબી ખતમ થવા લાગે છે અને શરીરને અનેક ફાયદા થાય છે.

નારંગી ખાવાથી ઘટશે વજન

નારંગીને જરૂરથી ખાતા હશો પણ તેના ફાયદા નહીં જાણતા હોવ. તેમાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામીન સી જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે. જે બોડી વેટને ઘટાડવામાં મદદ કરે છે. તમે તેના જ્યૂસની મદદ પણ લઈ શકો છો.

આ રીતે Orangeનું સેવન કરશે મદદ

ડાઈજેશન રાખશે સારું

નારંગીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે જે ડાઈજેશનને સારું રાખવામાં મદદ કરે છે અને તમને મળત્યાગમા પણ તકલીફ થતી નથી. નારંગી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પેટની ગરબડ પણ થતી નથી. જો ડાઈજેસ્ટિવ સિસ્ટમ યોગ્ય હોય તો વજન પણ કંટ્રોલમાં રહે છે.

બોડીને રાખો હાઈડ્રેટ

નારંગીમાં પાણીનું પ્રમાણ 80 ટકાથી વધારે હોય છે. આ કારણ છે કે આ ફળના સેવનથી તમારા શરીરને ઘણે અંશે હાઈડ્રેટ કરી શકાય છે. વેટલોસ પ્રોસેસમાં બોડીમાં પાણીની ખામી હોવી જોઈએ નહીં આ કારણે કે વજન ઘટાડવામાં કારગર માનવામાં આવે છે.

ખાંડની અસરને કરશે ઓછી

ખાંડ ખાવાથી સ્થૂળતા વધી શકે છે. જો તમે રોજ એક નારંગી ખાઓ છો તો તેની મીઠાશની ક્રેવિંગ ઘટે છે અને સાથે જ તેનાથી હાઈ બ્લડ પ્રેશરથી રાહત મેળવવા અને ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ મળે છે.

શરીરને ડિટોક્સ કરશે

નારંગીને ડિટોક્સ ફૂડનો આધાર પણ માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. સંતરા વિટામિન સીનો રિચ સોર્સ છે અને આ માટે તે એકસ્ટ્રા ફેટને ઘટાડવામાં કારગર રહેશે.

 

અસ્વીકરણ : લેખમાં દર્શાવેલ સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈપણ ફિટનેસ જીવનપદ્ધતિ અથવા તબીબી સલાહ શરૂ કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *