પીએમ કિસાન ઈ-કેવાયસી અપડેટ 2022 | PM Kisan eKYC Update 2022 | Update Now

PM Kisan eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી અપડેટ 2022 : દેશના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. સરકાર દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આવી જ એક યોજના PM Kisan Yojana છે. જે ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જેના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM kishan Ekyc

પીએમ કિસાન યોજનાના 11 હપ્તા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો આ હવે ટ્રાન્સફર થઈ શકે છે. આ હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીએ Pm Kisan eKyc કરવું ફરજિયાત કરેલ છે.

મિત્રો આજે આપણે PM Kisan eKYC Update 2022 આર્ટિકલની મદદથી પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લાભ મેળવવા Pm Kisan Ekyc કેવી રીતે કરાય ? તેની માહિતી આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

PM Kisan eKYC Update 2022 – Highlights

  • વિભાગનું નામ : કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ
  • સરકારશ્રીનું નામ : ભારત સરકાર
  • યોજનાનું નામ : Pm Kisan Samman Nidhi Yojana
  • જાહેરકર્તા : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી
  • લાભાર્થી : દેશના નાના અને સિમાંત ખેડુતો
  • ઓફિશિયલ વેબસાઈટ : https://pmkisan.gov.in/

PM Kisan eKYC Update 2022
PM Kisan eKYC Update 2022 in Gujarati: PM KISAN Samman Nidhi eKYC કરવામાં ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારથી સરકારે બધા ખેડૂતો માટે PM Kisan eKYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારથી PM Kisan ની ઓફિશીયલ વેબસાઈટ પર ઘણો ટ્રાફિક વધી જવાથી ખેડૂતો પોતાની કામગીરી પૂરી કરી શકતા નહોતા. તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને આગામી મહિનાના હપ્તાનો લાભ નહીં મળે. ઇ-કેવાયસી વિના, આગામી હપ્તાના પૈસા અટકી જશે.

PM Kisan Yojana eKYC Process

PM Kisan eKYC Update 2022 in Gujarati: જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે તો ઈકેવાયસી અંગે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ આગળ લંબાવી હતી. તેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ પહેલા ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 Aug,2022 કરવામાં આવી છે.

PM Kisan Yojana અંતર્ગત છેલ્લી તારિખ વધાર્યા બાદ ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric પ્રમાણીકરણ (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Samman Nidhi E-kyc હવે 31 Aug, 2022 સુધી કરી શકે છે.

How to Update Pm Kisan e KYC ?
PM Kisan e KYC ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો. Home Page ના સ્ક્રીનની જમણી બાજુએ ‘Faremer Corner’ હેઠળના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘eKYC’ (NEW) પર ક્લીક કરો.
આગળના પેજ પર ‘આધાર OTP Ekyc’ ફોર્મ ભરો, તમારો આધાર નંબર દાખલ કરો, અને ‘સર્ચ’ બટન પર ક્લિક કરો.
એકવાર તમે આધાર-લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરો ત્યારે તમે આપેલા મોબાઇલ નંબર પર Text Message દ્વારા તમને OTP પ્રાપ્ત થશે.
તમે OTP દાખલ કર્યા પછી, તમારું e KYC સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે.

PM Kisan eKYC Required Documents
PM Kisan eKYC Update 2022 in Gujarati : PM Kisan eKYC અંતર્ગત કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તમે લાભ મેળવતા હોય તો ઇકેવાયસી માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડી શકે છે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • મોબાઈલ નંબર
  • બેંકની પાસબૂક

PM-KISAN Yojana ની યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
PM Kisan eKYC Update 2022 in Gujarati: PM Kisan યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છી કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.

Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કર
Step 4. હવે તમે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
Step 5. આ પછી તમે ‘Get Report’ પર ક્લિક કરો.
Step 6. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

Official Website : Click Here

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp