20 વર્ષ ની નિશા જાની ની સફળ કહાની, વાંચો અને શેર કરો..

Nisha Jaani

Rising star ⭐ Nisha jaani

નિશા એટલે કે રાતકહેવાય છે ને તારા રાતે જ ચમકે ને જેમ રાત ગાઢ બને, અંધારું વધે એમ એમની ચમક પણ વધતી જ રહે તો આજે વાત કરીએ નિશા ની આ એક એવી રાત છે જે પોતે ખૂબ જ નાની વય માં સારું એવું ચમકી રહી છે. પોતાની આવડત ને ધગશ થી ખુબ જ નાની એટલે કે 20 વર્ષ ની ઉમર માં જેણે 2 movie માં પોતાનું કામ complete કર્યું છે.

ટુંક જ સમય માં તમે આપણી નિશા ને મોટા પડદા પર નિહાળી શકશો. તેમ જ નિશા સારી એવી મોડેલ અને એક્ટર છે જેને પોતાનું Graduation Samarpan College Gandhinagar થી પૂરું કર્યું. નિશા એક મોડેલ ને એક્ટ્રેસ છે એટલું enough નથી સાથે સાથે તે એક classical dancer અને સિંગર પણ છે જેના માં આવડત ની ખાણ હોય એને ચમકતા ક્યાં વાર જ લાગે છે આ એક એવી રાત છે જે પોતાના જીવનમાં ખૂબ ખૂબ આગળ છે ને અમને ગર્વ છે કે આજે 20 વર્ષ ની દીકરી આટલી આગળ છે તો આવનારા ભવિષ્ય માં તો એ ક્યાંય પોચશે બસ નિશા તું આમ જ આગળ વધતી રહે ને બધા ને ગર્વ કરાવતી રહે એવી શુભેચ્છાઓ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *