ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા કહ્યું કે કોઈ એજન્સી કે કર્મચારી આ કામ માટે પૈસા માંગે તો આપતા નહીં

વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે…