તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ (Captain Varun Singh)નું નિધન , છેલ્લા એક સપ્તાહથી સારવાર ચાલી રહી હતી

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ(Captain Varun Singh)નું નિધન થયું છે.…