બિડેન અને પીએમ મોદી આજે આમને -સામને થશે, અફઘાનિસ્તાન સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની બનેલી સંસ્થા ક્વાડની બેઠકમાં પણ હાજરી આપશે.…