લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરોના ડૂબવાથી મોત,પરિવારના માથે આભ તૂટી પડ્યુ

અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ડૂબ્યા હોવાની આશંકાએ શોધખોળ શરુ કરવામાં આવી…