અનન્યા પાંડે 4 કલાક બાદ NCB ઓફિસમાંથી આવી બહાર, ડ્રગ્સ કેસમાં સતત બીજા દિવસે થઈ પૂછપરછ

Mumbai Drug Case: ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે આજે ફરી એકવાર ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી…