Rohini Court Firing News: ગેંગસ્ટર જીતેન્દ્ર ઉર્ફે ગોગીની દિલ્હીની રોહિણી કોર્ટમાં જજની સામે હત્યા, બે હુમલાખોરો માર્યા ગયા

દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગ વોર થયું. કુખ્યાત ગુનેગાર જીતેન્દ્ર ગોગીની ગેંગ વોરમાં હત્યા કરવામાં આવી છે.…