મોરબીથી પકડાયેલ ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું , DGP આશિષ ભાટીયાએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ .

મોરબીમાં અંદાજીત 600 કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે રાજ્યના DGP આશિષ ભાટીયાએ અગત્ય ના  ખુલાસા કર્યા છે…