PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક સ્ટાર્સ સાથે વાતચીત કરતા કહ્યું, ‘તમે બધા દેશના રાજદૂત છો’

પીએમ માને છે કે શોપીસ ઇવેન્ટમાં પેરા-એથ્લેટ્સ દ્વારા મેળવેલી સિદ્ધિ રમતમાં ભારતની આકાંક્ષાઓને વધારવામાં મદદ કરશે.…