ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવી સરકાર , હેલ્પલાઈન નં પણ જાહેર

Uttarakhand FLOOD : ઉત્તરાખંડમાં આભ ફાટ્યું  દેવભૂમિમાં દર્શને ગયેલા ગુજરાતીઓ ફસાયા  એક્શનમાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…