સાયન્સ ફિલ્ડ ની દર્શિતા ની સફળ લેખિકા અને સફળ ગીતકાર સુધી ની કહાની

 

Darshita 1

 

Daddy’s Little girl અને પપ્પા ની પરી તો ઘણું સાંભળ્યું આજે વાત કરીએ Super multitalented girl ની ગુજરાતી ઇન્ડસ્ટ્રી થી લઈને બોલિવૂડ સુધી પોતાની કારકિર્દી માં ખૂબ જ નાની 23 વર્ષ ની ઉંમરે આગળ સફળ થનાર સ્ટ્રોંગ ગર્લ જેનું નામ છે દર્શિતા. (The Lyricist girl) અત્યાર સુધી ઘણા ગુજરાતી ને હિન્દી ગીતો માં જેને પોતાના શબ્દો ને એક નવો મુકામ આપ્યો છે.

 

WhatsApp Image 2022 03 09 at 11.34.32 PM

 

લખે તો બધા છે પણ જેના લખાણ ને સાંભળવાનું મન થાય એવું વ્યક્તિત્વ એટલે કે દર્શિતા. ખૂબ જ નાની ઉંમર માં એક ગીતકાર તરીકે સારી એવી નામના મેળવનાર ગુજરાત ની દીકરી પ્રત્યે અમને ગર્વ છે. શબ્દ ગમે તે હોય પણ એને ગીત બનાવી ને લોકો સમક્ષ પ્રેમ ની લાગણી ઊભી કરનાર દર્શિતા ના વખાણ માં આપની પાસે હવે ઝાઝા શબ્દો તો નથી પણ ખુશ છીએ કે 23 વર્ષ ની ઉમર માં તેમના 11 જેટલા ગીતો successful રહ્યા છે

વધુ માં જણાવ્યું કે  એમનું જ એક નવું નજરાણું જે આ હોળી પર આપની સમક્ષ આવી રહ્યું છે જેનું નામ છે મને રંગી ગઈ જેના ગાયક એક Bollywood singer છે તો એ બઉ જ ગર્વ ની વાત છે કે આટલી નાની વયે મોટી સફળતા હાસિલ કરવી એ, દર્શિતા ગીતકાર (Lyricist) ની સાથે સાથે એક લેખક (writer) પણ છે જે વેબ સિરીઝ, કવિતા, મોનોલોગ, ગઝલ પણ લખી શકે છે.

 

WhatsApp Image 2022 03 09 at 11.34.31 PM 1

 

સાયન્સ ફિલ્ડ ની છોકરી જ્યારે એક pharmacists હોવા ની સાથે સાથે એક successful writer અને successful lyricist હોય એ ખરેખર ગર્વ ની વાત છે.  

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

વોટ્સએપ 1 : Whatsapp

વોટ્સએપ 2 : Whatsapp  

 

અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈