Tips to Ease Joint Pain: સાંધાના દુખાવા ઉપચાર, આ રીતે મેળવો સાંધાના દુખાવામા રાહત

Tips to Ease Joint Pain: સાંધાના દુખાવા ઉપચાર, સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર : આજના યુગમા ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે સાંધાનો દુખાવાની ફરીયાદ ઘણા લોકો કરતા હોય છે. કેટલીક વખત વાતાવરણ બદલાવાના કારણે સાંધાના દુખાવાની તકલીફ ઘણા લોકોને થતી હોય છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો (Joint Pain) એવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના કારણે મોટી ઉમરના લોકોમાં જ જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણી દવાઓનુ સેવન કરતા હોય છે. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઉપયોગી બની શક તેમ છે.

સાંધાના દુખાવા ઉપચાર

આપણા ત્યાં ઘણા લોકોને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા થતી હોય છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે તેના ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે ખોરાક અને જીવનશૈલી એક રૂટીનમાં ના હોવું. સાંધાના દુખાવાને લઈને સલાહ સુચન તમને ઘણા લોકો આપતા હોય છે પરંતુ કોઈ પણ ઉપચાર કર્યા પહેલા તેના તજજ્ઞનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

Tips to Ease Joint Pain

આર્ટિકલનું નામ Tips to Ease Joint Pain (સાંધાના દુખાવા ઉપચાર)
આર્ટિકલ નો પ્રકાર હેલ્થ અને ફિટનેસ
ગ્રૂપમાં જોડાવાની લિંક અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે લિંક અહીં ક્લિક કરો

 

Tips to Ease Joint Pain: સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર

કપૂરનું તેલ (Camphor oil)

કપૂરનું તેલ (Camphor oil) શરીરમા લોહીનુ પરિભ્રમણ યોગ્ય રાખે છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ તેનાથી હાડકામાં થતો દુખાવા મા પણ રાહત મળે છે. અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.

એરંડીનું તેલ (Castor oil)

એરંડીના તેલથી (Castor oil) માલિશ કરવાથી હાડકાનો દુખાવા મા રાહત રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સોજો પણ ઓછો આવે છે. સાંધાના દુખાવાની ફરીયાદ કરતા લોકોએ અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરવી જોઇએ.

આદુ-હળદર (Ginger-turmeric)

સાંધાના દુખાવા માટે આદુ અને હળદર પણ અકસીર ઉપાય છે. બે કપ પાણીને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળવુ. (Ginger-turmeric) આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

લીંબુની છાલ (Lemon peel)

સાંધાના દુખાવામા લીંબુની છાલ (Lemon peel) નુ રીજલ્ટ પણ સારુ છે. કાચના ડબ્બામાં લીંબુની છાલ અને જૈતુનનું તેલ લો. આ ડબ્બાને વ્યવસ્થિત બંધ કરી દો. જેથી તેમા હવા ન જઇ શકે. આ ડબ્બાને 2 અઠવાડિયા સુધી ન ખોલવો નહિ.. જ્યાં સુધી તે તેલમાં ન બદલાઇ જાય. હવે રેશમી કાપડ પર આ તેલ લગાવો અને સાંધાનો દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

આરામ અને સલામતી (Comfort and safety)

જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપવો જોઇએ અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરવી જોઇએ. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

 

અમને આશા છે કે આજની માહિતી સાંધાના દુખાવા ઉપચાર (Tips to Ease Joint Pain) તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

સાંધાના દુખાવા નું કારણ શું હોય શકે?

  1. વિજ્ઞાન મતે રક્તમાં અમ્લતા (ખટાશ), એસિડિટી વધવાથી શરીરમાં અમ્લતા વધે છે અને તેના કારણે હાડકાઓના સાંધાઓમાં સોજો, અક્કડતા અને દુખાવો થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *