લગ્નમાં દુલ્હનનું આવું કારનામું જોઈને ડર્યાં લોકો, વીડિયો ઈન્ટરનેટ પર છવાયો,જુઓ વીડિયો

લગ્નમાં છવાઈ જવા લોકો જાતજાતના હથકંડા અપનાવતા હોય છે પરંતુ ક્યારેક તો લોકો ડરી જતા હોય તેવો માહોલ ઊભો થતો હોય છે.

ઈન્ટરનેટ પર એક દુલ્હનનો વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દુલ્હન બિંદાસ હવામાં ફાયરિંગ કરતી નજરે ચડે છે.  ક્લિપ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. જોકે, લગ્નમાં ફાયરિંગની  ઘટના નવી નથી આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે. પોલીસ પ્રશાસન પણ આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. પરંતુ એવા લોકો છે જેને વાંધો નથી. 

 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepesh Thakur (@deepesh966)

દુલ્હને હવામાં કર્યાં 3 રાઉન્ડ ફાયર 

વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે દુલ્હનના વેશમાં એક મહિલા હાથમાં પિસ્તોલ લઈને લગ્ન સ્થળે ઉભી છે. લોકોના કહેવા પર તે પિસ્તોલ હવામાં ઊંચી કરે છે અને આરામથી ત્રણ ગોળીઓ ચલાવે છે. દુલ્હનને ફરતી જોઈને લોકો તેના સ્વેગના વખાણ કરી રહ્યા છે, જે ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને પણ આવા પરાક્રમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

લોકોને પસંદ આવ્યું ડરામણું કારનામું 

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ deepesh966 દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેણે આ સમાચાર લખ્યા થી અત્યાર સુધી માં  67 હજારથી વધુ લાઈક્સ અને 10 લાખથી વધુ વ્યૂઝ મેળવ્યા છે.લોકોને દુલ્હનનું આ ડરામણું કારનામું ખૂબ પસંદ આવ્યું છે. 

 

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

 

One thought on “લગ્નમાં દુલ્હનનું આવું કારનામું જોઈને ડર્યાં લોકો, વીડિયો ઈન્ટરનેટ પર છવાયો,જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *