અમદાવાદથી સુરત આવી રહી હતી ત્યારે એક યુવકે મારી છાતી પર હાથ નાખ્યો, બસમાં હું ના ના કરતી રહી પણ એ તો બધું…..

હું આજે ખુશ છું કારણ કે મેં જિંદગી મારા પતિ મારી બહેન સાથે જ જીવી છે. આજે અમે 3 જણા સાથે છીએ. મારે એક દીકરો છે. જેને સુહાના(પ્રતિકાત્મક નામ) જ રાખે છે. અમારા ઘરમાં હવે કોઈ સમસ્યા નથી. લોકો વાતો કરે છે પણ મારા માટે મારી બહેન સૌથી વધારે અગત્યની હતી…. મેં જે નિર્ણય કર્યો એ સાચો હતો કે ખોટો એ હું જાણતી નથી પણ તમે જ કોમેન્ટમાં જવાબ આપી શકો છો. હું સાચી હતી કે ખોટી….

હું સારી રીતે જાણી ગયો હતો કે, મારી સાળી સુહાના(પ્રતિકાત્મક નામ) મારી તરફ આકર્ષાઈ છે એટલે એ લગ્ન કરવા માગતી નથી પણ મારા સં-સ્કાર એટલા ખરાબ નહોતા કે હું મારી પત્નીને દગો કરું અને સાળી સાથે રંગ-રે-લિયા મનાવું. મેં એને હંમેશાં પ્રેમથી એક સારા મિત્ર તરીકે એની તમામ જરૂરિયાતો પૂરી પાડી હતી. હું એને સારું રાખતો હતો કારણ કે સુધા એને બહુ જ સારું રાખતી હતી. એ ઘરમાં લાડકવાયી હતી. બધા એને સારું રાખતા હતા મારા માટે તો એક જ સાળી હોવાથી મારો અધિકાર હતો એને સારું રાખવાનો.

એ જીદ પકડીને બેઠી હતી કે નૈતિક કુમાર(પ્રતિકાત્મક નામ) જેવો જ પતિ જોઈએ ત્યારે હું ના સમજું તેટલો નાદાન ન હતો પણ હું મારા મનથી સાફ હતો કારણ કે હું સુધાને(પ્રતિકાત્મક નામ) એટલો જ લવ કરતો હતો. મારી સાળી સુહાના દેખાવમાં સુધા કરતાં પણ બહુ આકર્ષક અને હોશિયાર હતી પણ મારી પત્ની એકદમ સીધી સાદી અને સુહાના અલ્ટ્રા મોર્ડન અને આજના જમાનાની છોકરી હતી. એની પાછળ ઘણા છોકરાઓ ફરતા પણ મને ખબર નહીં કે એ મારી પાછળ જ ફરતી હતી. હું આ સારી રીતે જાણી ગયો હતો પણ હંમેશાં આ બાબતને નિગલેટ કરતો હતો.

જોકે આગલી રાતે એને કરેલી હરકતથી હું એની પર નારાજ હતો. એ મારા બેડ-માં હતી અને મને લપ-ટીને સૂઈ ગઈ હતી. આ તો હું એને સુધાની સ્મેલથી ઓળખી ન ગયો હોત તો મારી જિંદગી ખરાબ થવાની સંભાવના હતા. એ મારા બેડ સુધી પહોંચી ગઈ હતી. અને આજે તો એને જે માગણી કરી હતી એ તો સહન થાય તેવી ન હતી. એ ઇચ્છતી હતી કે એના પહેલા સંતાનનો બાપ હું હોઉ.

હું એની બહેનનો પતિ હતો. હું મારી સાળીનો પહેલો પતિ કંઈ રીતે બની શકું. એની સગાઈ થઈ ગઈ હતી. ભલે પરિવારે એની મરજી વિના કરાવી હતી પણ એ કોઈની પત્ની બનવા જઈ રહી હતી. એ મારી સાથે આજે સવારથી આવવાની જીદ કરતી હતી અને સુધાએ હા પાડી તો હું એને લાવવા તૈયાર થઈ ગયો મને અહેસાસ હતો કે આજે કંઇ એ નવા જૂની કરવાના મૂડમાં છે. એટલે જ એને મારી સાથે આવવા માટે આગલી રાતે જ રૂમમાંથી જતાં પહેલાં પ્રોમિસ માગ્યું હતું પણ મને આ અપેક્ષા નહોતી.

હું એને સમજાવતો રહ્યો પણ એ જીદ કરીને બેઠી હતી કે એને હું જોઉં છું મારે કોઈ પણ જગ્યાએ લગ્ન કરવા નથી તમારા ઘરમાં નોકરાણી બનીને રહીશ પણ એક ભવમાં હું બે ભવ નહીં કરું છેલ્લાં 5 વર્ષથી મેં તમને મારા પતિ માન્યા છે. ભલે તમારી સગાઈ દીદી સાથે થઈ હતી પણ મારો પ્રથમ પ્રેમ તો તમે છો. મેં જિંદગીમાં પહેલીવાર કોઈ વ્યક્તિ માટે આકર્ષણ જોયું છે તો એ તમારા માટે જોયું છે.

મારે હવે બીજાની પત્ની બનીને એક ભવમાં બે પતિઓ જોઈતા નથી. હું તમને મનથી વરી ચૂકી છું હું લગ્ન કરીશ તો તમારી સાથે જ નહીં તો હું ક્યારેય લગ્ન નહીં કરું એ સતત રડતી જતી હતી. મેં એને સમજાવવાનો પ્રયાસ કર્યો તો એ મને વ-ળગી પ-ડી મેં એને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. એ એક કલાક બાદ રડી રડીને શાંત થઈ તો મેં ગાડી ઓફિસ જવાને બદલે ઘર તરફ વાળી. આ સમયે સુધાના ફોન આવી ગયા હતા.

એને સુહાનાને રડતી સાંભળીને એના મનમાં પણ ફાળ પડી હતી. એ પણ મને ફોન પર ફોન કરી રહી હતી. થોડીવારમાં અમે ઘરની નજીક પહોંચ્યા તો સુહાના એ ગાડી ઉભી રખાવી અને મને એકલા ઘરે જવાનું કહ્યું એને મને પ્રોમિસ આપ્યું કે એ થોડીવારમાં ઘરે આવી જશે. હું ઘરે પહોંચ્યો તો મારી પત્નીને ભલે હવે 9મો મહિનો જતો હતો પણ એ ટેન્શનમાં ઘરના દરવાજે જ ઉભી હતી.

એ સમયે જ બેલ વાગ્યો તો મેં દરવાજો ખોલ્યો તો સુહાના અંદર આવી અને દોડીને રૂમમાં જતી રહી, રૂમમાં જઈને એને દરવાજો બંધ કરી દીધો અને પોક મૂકીને રડી અમે એને રડવા દીધી. એ શાંત થઈ અને દરવાજો ખોલીને સુધાના પગ પકડી લીધા. દીદી મારે ક્યાંય જવું નથી. મારે કોઈ લગ્ન કરવા નથી. મારે કોઈને પણ મારો પતિ બનાવવો નથી. મને તારો પતિ આપી દે હું જિંદગીભર તારી નોકરાણી બનીને રહીશ. મારે નૈતિક જોઈએ છે, મેં આ ભવમાં નૈતિકને પતિ માન્યો છે હું કોઈની સાથે લગ્ન નહીં કરું મરી જઈશ પણ કોઈને મારો પતિ નહીં બનવા દઉં. મને નૈતિક માટે હા પાડ. મને આ ઘરમાં રહેવા દે. મારે લગ્ન પણ નથી કરવા આ પતિ તારો જ રહેશે પણ મને આ ઘરમાંથી ના કાઢી મૂક. હું આ ભવમાં બીજો ભવ કરવા માગતી નથી.

એને મને જોયો અને સુધાને ન જોઈ તો ડરી ગઈ એને એમ લાગ્યું કે કંઇક થયું છે સુહાના કેમ રડતી હતી. મેં હવે નિર્ણય કર્યો કે હું મારી પત્નીને અંધારામાં નહીં રાખું એને ગઈકાલ રાતની અને આજની તમામ સ્ટોરી એને કહી દીધી તો ફસડાઈ પડી. એને એમ લાગ્યું કે મારી સગી બહેન એના પતિમાં ભાગ પડાવી રહી છે પણ એ સમજુ અને મક્કમ હતી મને એની પર પૂરેપૂરો ભરોસો હતો અને મને એની પર અમે એવું નક્કી કર્યું કે અમે સુહાનાને ઘરે મૂકી આવીશું ભલે મને 9મો મહિનો જઈ રહ્યો હોય કારણ કે આવું કોઈ સાંભળે તો નૈતિકની ઈમેજ ખરડાય અને બહેન સુહાનાની પણ. સુહાના એકવાર પગલું ભરી ચૂકી હતી એ ફરી ભરે તો લેવાના દેવા પડી જાય એવો ડર પણ સુધાને લાગ્યો. પતિ અને પત્ની વાત કરી રહ્યાં હતા.

હું તારા ઘરનું તમામ કામ કી લઈશ, તારા છોકરાઓને સાચવી લઈશ. તને કોઈ દિવસ તકલીફ નહીં આપું ક્યારેય અલગ નહીં જાઉ કે નહીં નૈતિક પાસે કોઈ માગણી કરીશ. તમે જેમ હશો એમ જ રહેશો પણ મને તારા ઘરમા રહેવા દે, એ જોરદાર રડી રહી હતી. મારી આંખમાંથી અને નૈતિકની આંખમાંથી પણ પાણી આવી ગયા હતા. અમને એનું રડવું જોયું જવાતું ન હતું. એ મારી લાડકવાયી બહેન હતી. દીદી પ્લીઝ… દીદી પ્લીઝ….. મારે લગ્ન નથી કરવા બીજા સાથે હું મરી જઈશ પણ આ જન્મમાં મારા પતિ નૈતિક રહેશે. હું આ સ્થિતિમાં શું કહું પણ એ માનવા જ તૈયાર ન હતી. સતત રડતી હતી. મેં એને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ સમજવા માગતી ન હતી. મેં આખરે હા પાડી તો એ ચોંકી ગઈ. મારા પતિ નૈતિક પણ મારી સામે જોઈ રહ્યા સુધા આ શું બોલી રહી છે તું. પણ હવે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુહાના રડતી બંધ થઈ ગઈ હતી. અમે અમારા રૂમમાં હતા મને પણ કંઇ સમજાતું ન હતું પણ હું મારી બહેનને દુખી નહોતી જોઈ શકતી. આખરે મેં મારા માતા પિતાને ફોન કર્યો એ લોકો દોડીને આવી ગયા.

એમને પણ સુહાનાને સમજાવી પણ એ માનવા તૈયાર ન હતા. અમે નૈતિકના માતા પિતાને પણ બોલાવ્યા. મેં એમની સાથે વાત કરી તો એ ભડકી ઉઠયા આખરે મેં એમને સમજાવ્યા આખરે અમે કાનૂની સલાહ લીધી અને મારી બહેનને મારી ઘરે લાવી