આજે વાત કરવાની છે કે, સરગવા (drumstick) થી મોટાપો પણ દૂર થઈ શકે છે સરગવો (drumstick) વધારાની ચરબી પણ દૂર કરવામાં મદદ કરે છે. તેવું નથી કે ખાલી સરગવા (drumstick) થી જ ફાયદાઓ થાય છે તેના પાન થી લઈને મૂળ પણ ઘણી આયુર્વેદિક ઔષધિમાં ઉપયોગ કરવામાં આવે છે સરગવા (drumstick) થી ઘણી મોટી બીમારીઓ દૂર કરવામાં આવે છે આયુર્વેદમાં સરગવા (drumstick) વિષે ઘણું લખવામાં આવ્યું છે. તો આજે આપણે સરગવા (drumstick) ના ફાયદાઓ જાણવાના છીએ કે, કેવી રીતે તે મોટાપાની સમસ્યામાં કામ કરે છે.
સરગવો (drumstick) ભારતમાંજ નહીં પણ આફ્રિકા સુધીના દેશોમાં જોવા મળે છે. સરગવા (drumstick) ના પાનનું જ્યુસ ડાયાબિટીસના દર્દી માટે કામ કરે છે તેના જ્યુસ થી ડાયાબિટીસ જેવા રોગમાં કારગર છે. સરગવા (drumstick) ના પાનના ગુણ જેમને ચક્કર, ઉલ્ટી જેવા રોગોમાં કામ કરે છે.
સરગવા (drumstick) માં ભરપૂર માત્રામાં કેલ્શિયમાં મળી આવે છે તેથી તે નાના બાળકો માટે પણ ખુબજ ફાયદાકારક છે. સરગવા (drumstick) ના સેવનથી હાડકાને લગતી બીમારી દૂર કરવામાં આવેવ છે તેમાં કેલ્શિયમના પ્રમાણથી હાડકાં મજબૂત પણ બને છે. ગર્ભવતી મહિલાઓ માટે સરગવો એક અમૂલ્ય ઔષધિ તરીકે કામ કરે છે તેની અંદર મળતું આયર્નથી પેટની અંદર રહેલા બાળકને પણ પૂરું પોષણ મળી રહે છે. તેમજ તે ગર્ભવતી મહિલાના શરીરને સ્વચ્છ રાખે છે.
હવે આપણે જાણીએ આપના જીવનની સૌથી મોટી મુશ્કેલી કહીએ તે, મોટાપો મોટાપો દૂર કરવા માટે સરગવા (drumstick) નુ સેવન એક અમૂલ્ય વસ્તુ કહેવાય છે. સરગવા (drumstick) ની આયુર્વેદીક ગુણના કારણે તેને સેવનથી વધારાની કેલેરી ઓછી કરવામાં મદદ મળે છે. રોજે સરગવા (drumstick) ના પાનનો રસ પણ મોટાપો ઓછો કરવામાં મદદ કરે છે. રોજે સવારે ભૂખ્યા પેટે સરગવા (drumstick) ના પાનનો રસ અડધો કે એક ગ્લાસ પીવાથી મોટાપાની સમસ્યાથી જલ્દીથી રાહત મળે છે. તે રસ કેમ બનાવવો તે વિષે ઈન્ટરનેટ પરથી માહિતી લઇ લેજો.
સરગવા (drumstick) ના ફાયદા પાચનતંત્ર માટે પણ અમૂલ્ય છે. સરગવા (drumstick) નો રસ રોજે એક ચમચી તેની અંદર મધ એક ચમચી અને નાળિયેર પાણી એક ચમચી મેળવી પીવાથી પાચનશક્તિ મજબૂત કરે છે તેનાથી અપચો, કબજિયાત, ગેસ જેવી સમસ્યા ઊભી થતી નથી. સરગવા (drumstick) નુ સેવન પથરીની સમસ્યા પણ મટાડી શકે છે. પથરીના દર્દી માટે સરગવો (drumstick) એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે જેનાથી પથરીને તોડીને મૂત્રમાર્ગથી બહાર કાઢી શકાય છે.
સરગવા (drumstick) થી ચામડીની સમસ્યા પણ દૂર થાય છે. ચામડીના રોગો જેવા કે, ખંજવાળ, ચામડીની કરચલીઓ વગેરે સરગવા (drumstick) ના સેવનથી દૂર થાય છે. સરગવા (drumstick) માં વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. વિટામિન A ની ઉણપ સરગવો (drumstick) દૂર કરે છે જેનાથી ચામડીને સુંદર બનાવી રાખવામા મદદ મળે છે. સરગવા (drumstick) નુ શાક પણ ઉપયોગમાં લઈ શકો છો તેનાથી પણ વિટામિનની કમીઓ દૂર થાય છે.
સરગવા (drumstick) ના પાનનો રસ બીજા પણ ઘણા ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે, કાનની સમસ્યા કાનની સમસ્યા એટલેકે, કાનનો દુખાવો જે સરગવા (drumstick) ના પાનનો રસથી દૂર કરી શકે છે. પાનનો રસ ચાર કે પાંચ ટીપાં કાનમાં નાખવાથી દુખાવો દૂર થાય છે. સરગવા (drumstick) ના દાતણ કરવાથી દાંતની સમસ્યા પણ દૂર કરી શકીએ છીએ. તેના દાતણથી દાંતનો દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે.
- સરગવા (drumstick) ના સેવાના અમુક લોકો માટે ખતરનાક પણ હોય છે કોને કોને તેનું સેવન નહીં કરવું તે જાણો.
સરગવા (drumstick) નુ સેવન જેને કાયમી ગેસની સમસ્યા રહેતી હોય તેને ઓછી માત્રામાં કરવું જોઈએ તેનાથી બળતરા ઓછી થાય છે. તેમજ જો તમારે સેવન કરવું હોય તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જેથી તમને નુકશાન થવાનો પ્રોબ્લેમ ના રહે.
સરગવા (drumstick) નુ સેવન માસિક દરમિયાન સ્ત્રીઓને ના કરવું જોઈએ તેનાથી માસિક આવતા અટકી શકે છે. માટે જો તમે એક સ્ત્રી છો તો આ વાત ખાસ ધ્યાન રાખવું. નહિ તો તમને નુકશાની થઇ શકે છે. સરગવા (drumstick) નું સેવન સ્ત્રીઓએ કરતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખવી.
નોંધ- આ એક સામાન્ય માહિતી છે. જો તમને સરગવા (drumstick) થી કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેનું સેવન કરવાનું ટાળો. આ સિવાય નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને તમારા આહારમાં સામેલ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈 નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!