PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, NIAને મળેલા ઈમેલ બાદ તપાસ શરુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.ઈ-મેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે ઈ- મેલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ ઈ-મેલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે.

modi nia

 

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે,નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ હવે આ વિગતો અન્ય એજન્સીઓને મોકલી છે.

મેલમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન પર 20 કિલો (RDX)થી હુમલો કરવાની યોજના છે.

નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી
જે ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની સઘન તપાસ ચાલી રહી છે આ ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખામાં પહોંચ્યો હતો

 

WhatsApp Image 2022 04 01 at 13.45.07 300x182 1

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp