Akshay Kumar અરુણા ભાટિયાની માતાનું નિધન, ટ્વીટમાં લખ્યું- ‘અસહ્ય પીડા અનુભવું છું’

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું આજે સવારે નિધન થયું છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી…