એકવીસમું ટિફિન ફિલ્મને લઈ નવા વર્ષે આવ્યા શુભ સમાચાર..

વિજયગીરી બાવા દ્વારા ડિરેક્ટર અને રામ મોરી દ્વારા લખાયેલ એકવીસમું ટિફિન લઈ નવા વર્ષે મળ્યા શુભ સમાચાર .. 

વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ
પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત અને વિજયગીરી બાવા દિગ્દર્શિત ફિલ્મ – એકવીસ મુ ટિફિન


maxresdefault 1

આ ફિલ્મ લેખક રામ મોરીએ લખેલી છે. ‘ ૨૧મું ટિફિન’ રામ મોરીએ લખેલી ત્રીજી ફિલ્મ છે.નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીના પ્રથમ પુસ્તક ‘મહોતું’ની ટૂંકી વાર્તા ‘ એકવીસમું ટિફિન’ પરથી આ ફિલ્મ લખાઈ છે.

આ ફિલ્મ માં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક પંચાલ લીડ રોલમાં છે.

આ ફિલ્મમાં મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે.

છેલ્લા છ મહિનાથી આ ફિલ્મ અલગ અલગ ઈન્ટરનેશનલ અને નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ રહી છે એવોર્ડ્સ પણ જીતી ચૂકી છે ત્યારે આજે એક નવા એક અચિવમેન્ટના ન્યુઝ આવ્યા છે.નવા વર્ષે ગુજરાત અને દેશ વિદેશો ના લોકો ને મળી નવી સરપ્રાઈઝ. એકવીસમું ટિફિન ને 52 માં ફિલ્મ ફેસ્ટિવલ માં સિલેકશન થવા ને લઈ ફિલ્મ ના અભિનેત્ર-અભિનેત્રી અને તમામ ટીમ ના મેમ્બર ના લોકો માં ઉસ્તાહ જોવા મળી રહ્યો છે.

 

એકવીસમું ટિફિન જે આવતા ડીસેમ્બર મહિના માં રિલીઝ થવાની છે આ અંગે ની જાણકારી નિલમ પંચાલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ને તમામ ફોલોવર અને તમામ મિત્રો ની નવા વર્ષે સરપ્રાઈઝ આપી ની ચોંકાવી દીધા હતા..

 

View this post on Instagram

 

A post shared by Niilam Paanchal 🧿 (@niilampaanchal)ફિલ્મ

 

આ ફિલ્મ ડિસેમ્બર સુધીમાં દર્શકો સુધી પહોંચી જશે.

 

રામ મોરીની વિજયગીરી ફિલ્મોસ સાથે ‘મહોતું’ થી લઈને ‘એકવીસમું ટિફિન’ સુધીની સફર..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!