આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે, PM આવાસ લાભાર્થીઓને કરશે મકાનો એનાયત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ત્યારે આજે બપોરના અમદાવાદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવશે. બપોરના 12 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યારે સાંજના 6:30 વાગ્યે રાષ્ટ્રપતિ કોવિંદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સાથે મુલાકાત કરશે.

ramnath kovind
Ramnath-kovind ji

 

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાત આવશે
  • 28-29 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાત પ્રવાસે
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાથે કરશે મુલાકાત
  • 29 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ જશે ભાવનગરના પ્રવાસે
  • સવારના મોરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે
  • PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં પણ આપશે હાજરી

 

RAMNATH KOVIND 1
RAMNATH KOVIND Ji

આવતી કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જશે. ભાવનગર ખાતે તેઓ મોરારીબાપુ આશ્રમ તલગાજરડા જશે. જ્યારે બપોરના 3 વાગ્યે ભાવનગર ખાતે PM આવાસ લાભાર્થીને મકાનો પણ એનાયત કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Digital Gujarat Govવેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  Digital Gujarat Govસારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *