Gujarat BPL List 2023 PDF: ગુજરાતનું BPL લિસ્ટ 2023નું જુઓ, તમારું નામ છે કે નહિ

Gujarat BPL List 2023 PDF: દેશમાં દર 10 વર્ષે કરવામા આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર ડીકલેર કરવામાં આવે છે. ઘણા લોકો તેમનુ GUJARAT BPL LIST 2023 મા નામ છે કે નહિ તે જોવા માંગતા હોય છે.અને BPL લીસ્ટ મા નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો જોઇએ BPL લીસ્ટ મા નામ કેમ ચેક કરવુ ?

 

Gujarat BPL List 2023

Gujarat BPL List 2023 PDF

યોજનાનું નામ બી.પી.એલ. યાદી ( BPL NEW LIST PDF )
સંસ્થા ભારત સરકાર
લાભાર્થી ગરીબી રેખાની નીચે આવતા પરિવારો
હેતુ ઓફીસીયલ વેબસાઈટ દ્વારા યાદીમાં નામ જોવાની સુવિધા
વેબસાઇટ dcs-dof.gujarat.gov.in

 

BPL Card માટે પાત્રતા

BPL કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી અંતર્ગત તેનો સમાવેશ ગરીબી રેખા નીચે થયેલો હોવો જોઇએ.

Gujarat BPL List 2023 થતા લાભ

BPL લીસ્ટમાં નામ આવવાથી નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.

  • જે લોકોનું નામ BPL list યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ મળે છે.
  • દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફીસીયલ વેબસાઈટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
  • સરકાર RTE અંતર્ગત આપવામા આવતા એડમીશનમા પણ નિયત BPL સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
  • ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમા વધારાની મદદ મળશે. જેનાથી તેમના બાળકોને શિષ્યવૃતિની સાથે રોજગાર પણ મળી શકે છે.
  • BPL list માં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે.
  • બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
  • દેશના ખેડૂતને BPL ધારક હોવાનો લાભ વિવિધ યોજનાઓમા મળે છે.

 

Gujarat BPL List 2023 કેમ ચેક કરવુ ?

તમારા ગામનુ BPL List ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ Socio Economic survey ની વેબસાઇટ ઓપન કરો.
  • https://ses2002.guj.nic.in/search_village.php લીંક પરથી પન સીધા આ વેબસાઇટ ઓપન કરી શકસો.
  • ત્યારબાદ તેમા તમારો જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
  • ત્યાયારબાદ તમે જે સ્કોરનુ લીસ્ટ જોવા માંગો છો તે સીલેકટ કરો.
  • Submit બટન પર ક્લીક કરતા તમારા ગામનુ લીસ્ટ બતાવશે.

 

BPL રેશનકાર્ડ ધારકોનુ LIST 2023 અહીં ક્લિક કરો
BPL સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Gujarat BPL List 2023 જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp