હેલ્લારો ફેમ ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલ અમને ” હેલ્લારો, ૨૧મુ ટિફિન ” અને ઘણી ગુજરાતી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.આજ ના વિશેષ કાર્યકમ માં નીલમ પંચાલ ની વાત કરીશું .
View this post on Instagram
નીલમ પંચાલએ આજ થી શરુ થતા નવરાત્રી પર્વ ની શુભકામના .નીલમ પંચાલ એ કહ્યું કે આજ થી શરુ થતા નવરાત્રી ના નવ દિવસ માં આદ્યશક્તિ ની આરાધના કરીશું અને એની સાથે નવ દિવસ સુધી માં પ્રવાહી એટલે પાણી પી ને માં ની આરાધના કરીશું અને છઠ્ઠા માં દિવસે પાણી વગર એટલે કે ૩૬ કલાક સુધી પાણી (નિર્જળા) ઉપવાસ ની યોજના બનાવી રહી છુ. આ ઉપવાસ માટે માં આદ્યશક્તિ માં જગદંબા શક્તિ પૂરી પાડે.
Preparing my body for Navratri fasting .. now on liquid diet.. Planning to do 36 hours without water (નિર્જળા) on day 6 which I hv never done before hope everything goes well .. માં ચામુંડા શક્તિ આપજે..જય માતાજી 🙏 #navratri2021
— Niilam Paanchal (@niilampaanchal) October 4, 2021
મુંબઈ માં આ વર્ષ નવરાત્રી થવાની કે ના થવાની એક પ્રશ્ન છે. હાલ તેઓ પોતાના ઘરે રહીને નવરાત્રી ની ઉજવણી કરવાના છે જેઓને લઈ તેમને ઘરે રહી નવરાત્રી ની ઉજવણી ની તૈયારી કરી લીધી છે..
વધુ માં હાલ માં તેઓ ઘરે રહી ની કામ કરી રહ્યા છે ત્યારે પોતાના ઘરે રૅનોવેશન કરી રહેલા વ્યક્તિઓ ની સાથે ગરબા લઈ ને અમને પોતાના ઘરે જ પ્રિ-નવરાત્રી ની તૈયારી કરી છે.. અને કહયું કે
“ગરબા ના બદલા માં તો રાજપાટ આપી દઉં પણ મારી પાસે છે નઈ
Renovation ની તો એક, બે ને સાડા ત્રણ..Nothing can stop me playing ગરબા
નવરાત્રી ની મંગલ કામના |
માં ની કૃપા આપ બધા પાર બની રહે
Happy Navratri”
View this post on Instagram
નિલમ પંચાલ એ ’21મું ટિફિન’ ફિલ્મ વિશે પોતાના અનુભવો શેર કર્યા..
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!