છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ દેશ અને દુનિયા ના ઘણા પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે આ કોરોનાકાળ ગુજરાત ના સુરત શહેર ના ઘણા પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે..
ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી કે જેવો પોતાના શહેર અને પોતાના મત વિસ્તાર ના કામ કરી રહ્યા છે. ત્યારે પોતાના મત વિસ્તાર માં ઘણા જેવા પરિવારે પોતાના મોભી,પોતાના પરિવારજનો ને આ કોરોના ના કાળ માં પોતાના જીવ ગુમાવ્યા છે..
ત્યારે ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી દ્વારા ઉમરા ગામમાં વિસ્તાર માં કોરોના કાળ માં જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પરિવારજનો ને કોવીડ મૃત્યુ સહાય નો ચેક આપ્યા હતા..
ઉમરા ગામની ટીમ અક્ષય કપુરિયા, વિપુલ મુંજાણી, ધારાબેન અકબરી, સંદીપ ડોબરિયા તેમજ સોસાયટી પ્રમુખ ભગવાનભાઈ ખેની અને સમસ્ત ઉમરા ગામ ટીમ છેલ્લા ઘણા સમય થી સહાય મળે તે માટે પ્રયાસ કરતી હતી. તે પ્રયાસ આજે ફળ્યા હોય એમ લાગી રહ્યું છે..
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ
:https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
વોટ્સએપ 1 : Whatsapp
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈